Posts

Showing posts from November, 2024

જીવશો ત્યાં સુધી પેટની ફાંદ નહીં વધે અપનાવો આ ખાસ પદ્ધતિ

Image
  💢મેદસ્વિતા આ બીમારીઓનું કારણ બની શકે છે. ▪️ડાયાબિટીસ ▪️હાઇ બ્લડપ્રેશર ▪️હાર્ટ એટેક  ▪️ફેટી લિવર ▪️સાંધા ના દુખાવા  ▪️થાકનો અનુભવ ▪️પુરુષોમાં નપુંસકતા 😬 ▪️સ્ત્રીઓમાં પ્રેગનેન્સી પ્રોબ્લેમ 🙂  👉  ઊંચાઈ પ્રમાણે આદર્શ વજન અને વધારે વજન નું કોષ્ટક વજન વધવાનું કારણ શું..? ▪️વધુ ચરબી અને કેલરીવાળો ખોરાક  ▪️બેઠાડુ જીવન  ▪️વારસાગત ▪️સ્ટીરોઈડ વાળી દવાઓ  ▪️જંકફૂડ  ▪️અનિયમિત પાચન ચક્ર 📣 આપણું વજન ઘટાડવાના મુખ્ય 2 રસ્તાઓ હોય છે 📌1. GYM | ડાયેટ | કે પછી સ્ટીરોઇડ વાળી દવાઓ( કામ ચલાઉ સોલ્યુશન) 📌2. આયુર્વેદ મુજબ વજન વધવાના મુખ્ય કારણ નું સોલ્યુશન કરીને વજન ઘટાડવો (કાયમી સૉલ્યુશન) ♻️ તમે ક્યો રસ્તો અપનાવશો❓️ કાયમી કે કામચલાઉ❓️ ⤵️  મોટાં ભાગના લોકો ઝડપથી પરિણામ મેળવવા માટે  કામચલાઉ રસ્તો આપનાવે છે જેમ કે GYM | ડાયેટ | YOGA કે પછી સ્ટીરોઇડ વાળી દવાઓ  પણ આ વસ્તુ માણસ જેટલા દિવસ નિયમિત કરે ત્યાં સુધી જ પરિણામ મળે છે પછી વજન ફરીથી વધી જતું હોય છે પરંતુ જો તમે કાયમી સોલ્યુશન તરફ જવા માંગતા હોવ તો આ જરૂર વાંચજો 👇 ➡️ વજન વધવાનું મુખ્ય કારણ વ્યક...